પીઢ નાટ્યકાર અને ફિલ્મકાર સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી કોમેડી ફિલ્મઃ ‘જય કનૈયાલાલ કી’ તાજેતરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં 30 વર્ષ સુધી સિદ્ધાંતો સાથે નોકરીનો સમયગાળો પૂર્ણ કરીને નિવૃત થયેલા મધ્યમ વર્ગીય કનૈયાલાલ પોતાના પરિવાર માટે કેટલી હદ સુધી જઈ શકે છે, તેને રમુજ સાથે દર્શાવવામાં આવી છે.
સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી કોમેડી ફિલ્મઃ ‘જય કનૈયાલાલ કી’